દાદાના અન્નકૂટમાં ડ્રાયફ્રૂટની અદભૂત અને દિવ્ય સજાવટ.
પવિત્ર અધિક માસના માંગલિક પ્રસંગે દાદાને અર્પણ કરાયેલ ડ્રાયફ્રૂટ અન્નકૂટની ઝાંખી.
સફેદ મોતીના દિવ્ય શણગારમાં શોભતા શ્રી કષ્ટભંજનદેવ દાદાના મનોહર દર્શન.
ભક્તિ અને ભાવના સંગમે, શ્રી કષ્ટભંજનદેવના દિવ્ય વાઘા અને મોતીના શણગાર.
સાળંગપુરધામમાં દાદાનું ભવ્ય અને અલૌકિક સ્વરૂપ, ભક્તો થયા મંત્રમુગ્ધ
અધિક માસની પૂનમની શોભા વધારતા, દાદાનો દિવ્ય મોતીનો શણગાર અને ડ્રાયફ્રૂટ અન્નકૂટ.