સાળંગપુર મંદિરે 'અધિક જેઠ માસ' નિમિત્તે ભવ્ય ઉત્સવ યોજાયો.

આ આયોજન હરિપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી થયું. 

દાદાને રંગબેરંગી વાઘા અને દિવ્ય શણગાર ધરાવાયો.

ગર્ભગૃહમાં વાનરસેના અને પ્રકૃતિની વિશેષ થીમ તૈયાર કરાઈ.

વન્યજીવો, ખિસકોલી અને મશરૂમની સજાવટ મુખ્ય આકર્ષણ બની.

સિંહાસન આસપાસ રામભક્ત વાનરસેનાની સુંદર પ્રતિકૃતિઓ મુકાઈ.

દાદાને વિવિધ મીઠાઈઓ અને ડ્રાયફ્રૂટ્સનો અન્નકૂટ ધરાવાયો.

સવારે 05:45 કલાકે પૂજારી સ્વામી દ્વારા શણગાર આરતી થઈ.

સાંજે 05:00 થી 07:00 દરમિયાન રાજોપચાર પૂજનનું આયોજન હતું.

પારિવારિક શાંતિ માટે 17 મે થી 15 જૂન 2026 સુધી હનુમાન ચાલીસા યજ્ઞ ચાલી રહ્યો છે.

યજ્ઞ સવારે 9-12 અને સાંજે 3-6:30 દરમિયાન યોજાય છે.

હજારો ભક્તોએ પ્રત્યક્ષ અને ઓનલાઈન દર્શનનો લાભ લીધો.

IAF An-32 crash: ભારતીય વાયુસેનાના An-32 વિમાનનો અકસ્માત, 5 જવાનો શહીદ, 1 સુરક્ષિત

રોજ સવારે જવનું પાણી પીવાથી થાય છે અગણિત ફાયદા

Salangpur Dham : કષ્ટભંજનદેવ હનુમાનજીના ગર્ભગૃહમાં સુવર્ણ કળશથી વિશેષ સુશોભન

Gujaratfirst.com Home