અનંત અંબાણીના બર્થડે પર સલમાન ખાનના નવા લુકે આખી લાઈમલાઈટ લૂંટી લીધી.

પાર્ટી દરમિયાન સલમાન ખાનનો એક નવો અને આકર્ષક લુક સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

ભાઈજાન આ વખતે ક્લીન શેવન લુકમાં જોવા મળ્યા.

સલમાનનો આ સોબર લુક જોઈને ચાહકોને તેના આઇકોનિક પાત્ર 'પ્રેમ' ના દિવસો યાદ આવી ગયા છે.

58 વર્ષની ઉંમરે પણ સલમાન ખાનની શાનદાર ફિટનેસ જોઈને નેટિઝન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

ઇન્સ્ટાગ્રામ પર ભાઈજાનના આ લુક પર લાખોની સંખ્યામાં ફેન્સ લાઇક્સ કરી રહ્યા છે. 

ઇન્સ્ટાગ્રામ અને એક્સ પર સલમાન ખાન હેશટેગ જોરશોરથી ટ્રેન્ડ કરી રહ્યા છે.

નવા લુકમાં સલમાનને જોઈને ફેન્સ ખુશખુશાલ થઈ ગયા અને તેના આ ટ્રાન્સફોર્મેશનને જોરદાર પ્રતિસાદ આપ્યો.

યુરિક એસિડને મૂળમાંથી મટાડવાના રામબાણ ઉપાયો

તમારું નસીબ ખરાબ છે કે બ્રહ્માંડનો કોઈ ગુપ્ત પ્લાન?

PM Modi એ બનાવ્યો વધુ એક વૈશ્વિક રેકોર્ડ

Gujaratfirst.com Home