સામંથાએ સોશિયલ મીડિયા પર તારીખ "1.12.2025" લખીને તસવીરો શેર કરી.

સામંથા અને રાજ 2024થી રિલેશનશિપમાં હતા; 1 ડિસેમ્બર, 2025ના રોજ લગ્ન કર્યા.

પતિ રાજ નિદિમોરુ જાણીતા દિગ્દર્શક, નિર્માતા અને લેખક છે.

બંનેએ 'ધ ફેમિલી મેન સીઝન ૨' અને 'સિટાડેલ હની બની'માં સાથે કામ કર્યું. સામંથા અભિનેત્રી અને રાજ દિગ્દર્શક હતા.

સામંથા નેટફ્લિક્સની 'બ્લડ યુનિવર્સ, ધ બ્લડી કિંગડમ' માં જોવા મળશે, જેનું નિર્માણ રાજ નિદિમોરુ કરી રહ્યા છે.

સામંથાના પહેલા લગ્ન નાગા ચૈતન્ય સાથે થયા હતા. તેઓ 2017 થી 2021 સુધી સાથે હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home