ફિલ્મમાં 37 વર્ષ જૂનું ગીત 'ઓ તિરછી ટોપીવાલે' ફરી રજૂ કરાયું છે

ઓરિજિનલ સિંગર સપના મુખર્જીએ ગીતને ફિલ્મમાં સ્થાન આપવા બદલ ડાયરેક્ટરનો આભાર માન્યો

ફિલ્મમાં નવા અવાજમાં ગીત રેકોર્ડ કરવાને બદલે ઓરિજિનલ અવાજ અને મ્યુઝિકને જ યથાવત રાખવામાં આવ્યું છે

આ સ્પાય એક્શન થ્રિલર ફિલ્મમાં 70 થી 90ના દાયકાના ક્લાસિક ગીતોનો ઉપયોગ સ્ટોરી ટેલિંગ માટે કરાયો છે

ક્લાઈમેક્સમાં આ ગીત વાગે છે, રાકેશ બેદીના પાત્ર 'જમીલ જમાલી'ના ભૂતકાળના રહસ્યો ખોલવામાં મદદરૂપ બને છે

સપના મુખર્જીએ કહ્યુંસ ડાયરેક્ટરે તેમના અવાજને બદલ્યા વગર જે માન આપ્યું છે તે એક કલાકાર માટે ગર્વની વાત છે

ફિલ્મનું મ્યુઝિક આલ્બમ શાશ્વત સચદેવે કંપોઝ કર્યું છે, જેમાં જૂના ક્લાસિક અને નવા ગીતોનું સુંદર મિશ્રણ છે

આલ્બમમાં 'આરી આરી', 'મેં ઓર તૂ' અને અરિજીત સિંહના અવાજમાં 'ફિર સે' જેવા લોકપ્રિય ગીતોનો પણ સમાવેશ છે

આ ફિલ્મે 11 દિવસમાં 'પુષ્પા 2' જેવી મોટી ફિલ્મોના રેકોર્ડને પણ પાછળ છોડી દીધો છે

Ahmedabad Rath Yatra 2026: જગન્નાથ મંદિરમાં ભક્તિ અને ભોજનનો સંગમ! માલપુવા સહિત વિવિધ વાનગીઓનો મહાપ્રસાદ , જુઓ Photos

Ahmedabad Rath Yatra 2026: નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ જગન્નાથ મંદિરમાં કરી પૂજા

Ahmedabad Rath Yatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંદર્ભે પોલીસનું રિહર્સલ

Gujaratfirst.com Home