સારા અર્જુન હવે ધનુષ સાથે રોમાન્સ કરતી જોવા મળી શકે છે

ધનુષ અને સારા અર્જુન વચ્ચે ઉંમરમાં લગભગ 22 વર્ષનો મોટો તફાવત છે

સારા અર્જુન જાણીતા સાઉથ એક્ટર રાજ અર્જુનની પુત્રી છે

સારાએ બાળ કલાકાર તરીકે 'દૈવા તિરુમગલ' અને 'સૈવમ' જેવી ફિલ્મોથી કારકિર્દી શરૂ કરી હતી

તાજેતરમાં ફિલ્મ 'ધુરંધર'માં રણવીર સિંહ સાથેની તેની કેમેસ્ટ્રીએ ખૂબ ચર્ચા જગાવી છે

સોશિયલ મીડિયા પર ધનુષ અને સારા વચ્ચેના ઉંમરના તફાવતને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે

સારા અર્જુન આગામી સમયમાં મધુબાલાની બાયોપિકમાં પણ જોવા મળે તેવી શક્યતા છે

Happy Mother's Day: બોલિવૂડની એ માતાઓ જેણે બદલી નાખી 'મા' ની વ્યાખ્યા!

ફાતિમા સના શેખના ફેશન સિક્રેટ્સ: જાણો તેના વોર્ડરોબની ખાસ વસ્તુઓ

Expensive Mangoes: દેશની સૌથી મોંઘી કેરીનો સ્વાદ તમે ચાખ્યો?

Gujaratfirst.com Home