સ્ટાઇલ અને ગ્લેમરમાં ફરી Top પર છે Sara Tendulkar

સારા તેડુંલકર તેના ગ્લેમરસ સ્ટાઇલને કારણે ઘણીવાર સમાચારમાં રહે છે.

સારા તેડુંલકર ફેશન ટ્રેન્ડ્સને સારી રીતે ફોલો કરવાનું જાણે છે.

સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી સારાએ ફરી એકવાર તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે

સારા પીળા રંગના ડ્રેસમાં પરીથી ઓછી દેખાતી નથી.

This browser does not support the video element.

સચિન તેંડુલકરની પુત્રીનો સ્પીડ બોટ પરનો મજેદાર અંદાજ જોવા જેવો છે.

સારાને મિત્રો સાથે ફરવાનું અને પાર્ટી કરવાનું ખૂબ ગમે છે. 

This browser does not support the video element.


સારાએ વિદેશથી મેડિકલનો અભ્યાસ કર્યો છે. સચિનની પત્ની અંજલિ પણ વ્યવસાયે ડોક્ટર છે.

સારા પોતાની ફિટનેસ પર ખાસ ધ્યાન આપે છે. તે દરરોજ જીમમાં કસરત ચોક્કસ કરે છે.

This browser does not support the video element.


સોશિયલ મીડિયા સેન્સેશન સારાને ઇન્સ્ટાગ્રામ પર 7 મિલિયનથી વધુ વપરાશકર્તાઓ ફોલો કરે છે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home