સારા તેંડુલકરે આ વર્ષે ક્રિસમસ મનાવવા માટે એક નવી અને ખાસ જગ્યા પસંદ કરી છે.

સારા આ વખતે પહેલીવાર તેના પોતાના ફિટનેસ સેન્ટર 'પિલેટ્સ એકેડેમી'માં ક્રિસમસ મનાવશે.

સારાએ આ ફિટનેસ એકેડેમીની શરૂઆત આ જ વર્ષે એટલે કે 2025માં કરી છે.

સારાની આ નવી એકેડેમી મુંબઈના અંધેરી વિસ્તારમાં આવેલી છે, જ્યાં તે સેલિબ્રેશન કરશે.

આ એકેડેમી દુબઈની પ્રખ્યાત ફ્રેન્ચાઈઝી છે, જેની સાથે સારાએ ભાગીદારી કરી છે.

 ક્રિસમસના તહેવાર માટે એકેડેમીને ખાસ શણગારવામાં આવી છે.

સારાએ પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને જણાવ્યું કે તેની એકેડેમીમાં ક્રિસમસની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

સચિન તેંડુલકરની દીકરી હવે ફિટનેસ ક્ષેત્રે ઉદ્યોગસાહસિક તરીકે આ પ્રથમ ક્રિસમસને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.

Winter Gardening Tips : ગુલાબના છોડ પર ફૂલ નથી ઉગતા ? આ ભૂલ કરવાની ટાળો

Silver prices rise: ચાંદીના ભાવમાં તોફાની તેજી, જાણો કેમ વધી રહ્યા છે ભાવ?

Winter Tips : નારિયેળનું તેલ જામી ગયું છે ? અપનાવો આ ટીપ્સ

Gujaratfirst.com Home