અભિનેત્રી સરગુન મહેતાની નવી તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.
સરગુન મહેતાની સાદગી જોઈને તેના ચાહકો દિલ હારી બેઠા છે અને તસવીરો પર જોરદાર લાઈક્સ મળી રહી છે.
સાડીમાં સજ્જ સરગુન મહેતા આ ફોટોશૂટમાં અત્યંત સુંદર અને આકર્ષક લાગી રહી છે.
ઇન્ટરનેટ પર સરગુનનો આ નવો અવતાર હાલ ચર્ચાનો વિષય બન્યો છે.
કેમેરાની સામે સરગુન મહેતાએ એકથી એક ચડિયાતા પોઝ આપીને ચાહકોને મંત્રમુગ્ધ કરી દીધા છે.
અભિનેત્રીની આ તસવીરો જોઈને ફેન્સ તેની સુંદરતાના વખાણ કરતા થાકતા નથી.
સરગુન મહેતા માત્ર અભિનેત્રી જ નહીં, પણ પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું એક ખૂબ જ સન્માનિત અને મોટું નામ છે.
સરગુનની ફિલ્મો અને ગીતો હંમેશા ચાર્ટબસ્ટર સાબિત થાય છે અને સોશિયલ મીડિયા પર તેની લોકપ્રિયતા સતત વધી રહી છે.