Satyajit Ray નો જન્મ 02 મે 1921ના રોજ કોલકાતામાં થયો હતો
Satyajit Ray નું અવસાન 23મી એપ્રિલ 1992ના રોજ થયું હતું
Satyajit Ray એકમાત્ર ભારતીય ફિલ્મ ડાયરેક્ટર છે જેમને ઓસ્કર મળ્યો હોય
ફ્રાન્સિસ ફોર્ડ કપોલાએ પોતાના સીનેમેટિક આદર્શોમાંના એક ગણાવ્યા છે
સ્ટીવન સ્પીલબર્ગની ફિલ્મ ઈટીમાં એલિયનનું પાત્ર સત્યજીત રેના સ્કેચ પરથી પ્રેરિત હોવાનો વિવાદ પણ બહુ ગાજ્યો હતો
માર્ટિન સ્કોર્સેસે સત્યજીત રેના અપુ ટ્રાયોલોજીની બહુ પ્રશંસા કરે છે
વૂડી એલને સંબંધોમાં આવતા ઉતાર-ચઢાવની સિનેમેટિક રજૂઆત માટે સત્યજીત રેને શ્રેષ્ઠ ગણાવ્યા છે