'ભાભી જી ઘર પર હૈ' ફેમ સૌમ્યા ટંડન પોતાના લેટેસ્ટ ફોટાના લીધે છે હાલ ચર્ચામાં .

સૌમ્યાના આ ફોટા સોશિયલ મીડિયા પર ખુબ થઇ રહ્યા છે વાયરલ. 

સૌમ્યાનો કાતિલ અંદાજ લોકોને ખુબ ગમી રહ્યો છે.

મિનિમલ મેકઅપમાં સૌમ્યાની નખરાળી અદાઓ ચાહકોના દિલ જીતી રહી છે.

40ની ઉંમરે પણ સૌમ્યાની ફિટનેસ અને ગ્રેસ નવી અભિનેત્રીઓને પણ જોરદાર ટક્કર આપે તેવી છે.

ટીવીની આ લોકપ્રિય એક્ટ્રેસ હંમેશા પોતાની ફેશન સેન્સ અને ક્લાસી લુક માટે જાણીતી રહી છે.

સૌમ્યાની આ નવી તસવીરો પર લાઈક્સ અને ભરપુર કોમેન્ટસનો ભરમાર જોવા મળી રહ્યો છે.

નેટીઝન્સ સૌમ્યાને 'એવરગ્રીન બ્યુટી' કહી રહ્યા છે, તેના લુકની હાલ ખુબ થઇ રહી છે ચર્ચા.

Ahmedabad Rath Yatra 2026: જગન્નાથ મંદિરમાં ભક્તિ અને ભોજનનો સંગમ! માલપુવા સહિત વિવિધ વાનગીઓનો મહાપ્રસાદ , જુઓ Photos

Ahmedabad Rath Yatra 2026: નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ જગન્નાથ મંદિરમાં કરી પૂજા

Ahmedabad Rath Yatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંદર્ભે પોલીસનું રિહર્સલ

Gujaratfirst.com Home