બોલો, કપરી પરિસ્થિતિ વચ્ચે પણ એરલાઈન્સની નફાખોરી!
શ્રીનગરથી ફ્લાઈટના દર લાખ-લાખ રૂપિયાને પાર!
અમદાવાદ-શ્રીનગર અને શ્રીનગર-અમદાવાદના દર લાખને પાર
આપાતકાળમાં પણ એરલાઈન્સની ખાઉધરાપણાની નીતિ
એરલાઈન્સની નફ્ફટાઈ સામે દેશભરમાં રોષનો માહોલ
એરલાઈન્સને રાષ્ટ્રહિત સાથે જાણે કોઈ જ લેવા દેવા નથી!
નફાખોર એરલાઈન્સને જનતા સાથે નથી કોઈ સંવેદના