અહીં શિવનો વાસ હોવાનું માનવામાં આવે છે
કૈલાશ પર્વતની ઊંચાઈ 6,638 મીટર એટલે કે 21,778 ફૂટ છે
કૈલાશ પર્વત વિશ્વના સૌથી ઊંચા પર્વત, માઉન્ટ એવરેસ્ટ કરતાં લગભગ 2,200 મીટર નીચું છે
માન્યતા પ્રમાણે શિવ કૈલાસ નામના આ પ્રખ્યાત પર્વતના શિખર પર નિવાસ કરે છે
હિંદુ ધર્મના ઘણા સંપ્રદાયોમાં કૈલાસ પર્વતને સ્વર્ગ માનવામાં આવે છે
કૈલાસ પર્વતને આત્માઓનું અંતિમ સ્થળ અને વિશ્વનું પવિત્ર કેન્દ્ર માનવામાં આવે છે
વૈજ્ઞાનિકોનું માનવું છે કે કૈલાશ પર્વત પૃથ્વીનું કેન્દ્ર છે