ભાવનગરના ઘોઘામાં દરિયાઇ પાણી ફરી વળ્યા
અનેક વિસ્તારોમાં ફરી વળ્યા દરિયાઇ પાણી
દરિયાકાંઠાના વિસ્તારમાં રહેલા લોકોને હાલાકી
ઘોઘાના દરિયાકિનારે સુરક્ષા દિવાલ છેલ્લા ઘણા સમયથી ધરાશાયી
સુરક્ષા દિવાલ ન હોવાથી ગામમાં ઘૂસી રહ્યા છે પાણી
મોરા, માછીવાડા, જુના ગેસ્ટ હાઉસ વિસ્તારમાં ફરી વળ્યા પાણી
જ્યારે મોટી ભરતી સમયે પણ દરિયાના પાણી તૂટી ગયેલી સુરક્ષા દીવાલ ઓળંગી ગામમાં ઘુસી રહ્યા છે,