મલાઇકા અરોરાનો રેમ્પ વોક અને સ્ટાઇલિશ લુક વાયરલ
મલાઇકા અરોરાએ ફરી એકવાર તેના રેમ્પ લુકથી સૌને ચોંકાવી દીધા.
50 વર્ષથી વધુની ઉંમરે પણ તેની ફિટનેસ અને સ્ટાઇલ જોરદાર છે.
મલાઇકાએ રેમ્પ વૉક દરમિયાન એક ગ્લેમરસ અને બોલ્ડ આઉટફિટ કેરી કર્યો હતો.
તેના આત્મવિશ્વાસપૂર્ણ વૉક અને પોઝે બધાનું ધ્યાન ખેંચ્યું.
મલાઇકા આજે પણ યુવા અભિનેત્રીઓને ફિટનેસ અને ગ્લેમરના મામલે ટક્કર આપી શકે છે.
મલાઇકા હંમેશાથી જ બોલીવુડની સૌથી સ્ટાઇલિશ અભિનેત્રીઓમાંની એક રહી છે.
સોશિયલ મીડિયા પર તેના આ રેમ્પ લુકના ફોટોઝ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.