ઓસ્ટ્રેલિયાના સ્ટાર ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે T20માંથી નિવૃત્તિની જાહેરાત કરી.

મિશેલ સ્ટાર્કના પ્રોફેશનલ જીવન કરતા લોકો અંગત જીવન વિશે જાણવા માંગે છે.

તો ચાલો આજે તમને મિશેલ સ્ટાર્કની પત્નીનો કરાવીએ પરિચય.

મિશેલ સ્ટાર્કની પત્નીનું નામ એલિસા હીલી છે.

 એલિસા પણ મિશેલ સ્ટાર્કની જેમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે.

એલિસા ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમ માટે વિકેટકીપિંગ અને બેટિંગ કરે છે.

આ દંપતીએ લાંબા ડેટિંગ બાદ 2016 માં લગ્ન કર્યા હતા.


બંનેની રોમેન્ટિક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે.

રશ્મિકા મંદન્નાનો 'ફ્રોક સૂટ લુક', ચાહકો થયા મંત્રમુગ્ધ!

ન્યૂયોર્ક મેયર પદની ચૂંટણીમાં જોહરાન મમદાની ભવ્ય જીત!

ઐશ્વર્યા રાય બચ્ચનની જાણો કેટલી છે સંપત્તિ!

Gujaratfirst.com Home