અભિનેત્રી રાશા થડાણીએ પોતાની પ્રથમ ફિલ્મથી ચાહકોના દિલમાં સ્થાન મેળવ્યું છે

રવિના ટંડનની જેમ રાશા પણ બોલીવુડમાં ધૂમ મચાવી રહી છે

રાશા થડાણી સોશિયલ મીડિયામાં એકટિવ રહે છે

This browser does not support the video element.

હાલમાં રાશાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર ખાસ લુકના ફોટો શેર કર્યા

જેના થોડા જ સમયમાં 343,612 likes જેટલા લાઈક મળ્યા 

રાશા થડાણી આગળ જતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટું સ્થાન મેળવશે

રાશાનો લુક તેના ફેન્સને ખૂબ પસંદ આવતા તેઓ સુંદર કમેન્ટ કરી રહ્યા છે

ગત રોજ અમદાવાદમાં પડેલ વરસાદથી ઠેર ઠેર ભુવા પડ્યા

વોશિંગ્ટન-ડીસીમાં લિંકન મેમોરિયલ ખાતે યોગસત્રનું આયોજન કરાયું

વર્ષ 2025માં અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા ધામધૂમથી નીકળશે

Gujaratfirst.com Home