અમેરિકા દ્વારા 50% ટેરિફ લાદ્યા બાદ ભારતીય શેરબજારમાં તીવ્ર ઘટાડો

મંગળવારથી ગુરુવાર સુધી ઘટાડાનો ટ્રેન્ડ યથાવત રહ્યો

BSE પર સેન્સેક્સ ખુલતાની સાથે જ તે 657 પોઈન્ટ ઘટ્યો

NSE પર નિફ્ટીમાં 200 પોઈન્ટનો ઘટાડો નોંધાયો

આજે શેરબજારમાં 1458 કંપનીઓ રેડ ઝોનમાં આવી ગઈ

શ્રીરામ ફાયનાન્સ, ICICI, Jio ફાયનાન્સ અને HDFC બેંકના શેરમાં તીવ્ર ઘટાડો થયો

HCL ટેકના શેરમાં 2.30 %, પાવર ગ્રીડના શેરમાં 1.50 %, સન ફાર્માના શેરમાં 1.40 % નો ઘટાડો નોંધાયો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home