અમેરિકા દ્વારા 50% ટેરિફ લાદ્યા બાદ ભારતીય શેરબજારમાં તીવ્ર ઘટાડો

મંગળવારથી ગુરુવાર સુધી ઘટાડાનો ટ્રેન્ડ યથાવત રહ્યો

BSE પર સેન્સેક્સ ખુલતાની સાથે જ તે 657 પોઈન્ટ ઘટ્યો

NSE પર નિફ્ટીમાં 200 પોઈન્ટનો ઘટાડો નોંધાયો

આજે શેરબજારમાં 1458 કંપનીઓ રેડ ઝોનમાં આવી ગઈ

શ્રીરામ ફાયનાન્સ, ICICI, Jio ફાયનાન્સ અને HDFC બેંકના શેરમાં તીવ્ર ઘટાડો થયો

HCL ટેકના શેરમાં 2.30 %, પાવર ગ્રીડના શેરમાં 1.50 %, સન ફાર્માના શેરમાં 1.40 % નો ઘટાડો નોંધાયો

રોજ એક ચમચી દેશી ઘી ખાવાથી શરીરને મળે છે લાભ

મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે ગુજરાત પોલીસનું મેગા અભિયાન

માનવ-વન્યજીવ સંઘર્ષ ઘટાડવા સુરતના જંગલોમાં છોડવામાં આવ્યા 50 ચિત્તલ

Gujaratfirst.com Home