ચોમાસા દરમિયાન ઉભરતી ગટર અને સોસાયટીઓમાં ભરાતા પાણીની સમસ્યાઓમાં વધારો
શહેરના બોપલ વિસ્તારમાં આવેલી આરાધના સોસાયટીમાં ગટર ઉભરાવાની સમસ્યા
છેલ્લા બે વર્ષથી સ્થાનિકો ચોમાસા દરમિયાન ઉભરાતી ગટર થી ત્રસ્ત
તંત્ર સમક્ષ અનેકવાર કરી ચૂક્યા છે રજૂઆત
રજૂઆત છતાંય કોઈ નિરાકરણ ના આવતા લોકોમાં રોષ
સમસ્યા નું ઝડપી નિરાકરણ લાવવા સોસાયટીના રહીશોની માગ