પ્રબોધિની એકાદશીના પવિત્ર દિને ઉજવાયો આ વિશિષ્ટ ઉત્સવ.

ભગવાન સમક્ષ 80 થી વધુ શાકભાજી અને 20 થી વધુ ફળોની અર્પણા.

 સેંકડો હરિભક્તોએ ભક્તિભાવથી કર્યા દર્શન.

આજે 2 નવેમ્બર 2025ના રોજ પ્રબોધિની એકાદશીના પવિત્ર દિને ઉજવણી થઈ.

 ભગવાન સમક્ષ સેંકડો શાકભાજી અને ફળોની આકર્ષક હાટડી તૈયાર કરવામાં આવી હતી.

 સેંકડો હરિભક્તોએ આ કલાત્મક અર્પણના દર્શનનો વિશેષ લાભ લીધો હતો.

સંધ્યાકાળે ભગવાનની વિશિષ્ટ આરતીનો લાભ લઈ ભક્તો ધન્ય બન્યા હતા.

આ વિશિષ્ટ ઉત્સવ પરમાત્મા પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે દર વર્ષે ઉજવાય છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home