શાહપુરની આદર્શ પ્રાથમિક શાળામાં વાર્ષિક શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.

ગાંધીનગર કલેક્ટર રવિન્દ્ર ખતાલેના અધ્યક્ષસ્થાને કુલ 109 બાળકોએ નવો પ્રવેશ મેળવ્યો

કલેક્ટરે શિક્ષણના મહત્વ અને મહિલા સશક્તિકરણ પર વિશેષ ભાર મૂક્યો હતો.

ડ્રોપ-આઉટ રેટ ઘટાડવા માટે સરકારના અભિયાનની તેમણે સરાહના કરી હતી.

ટેકનોલોજીના અતિરેકથી બાળકોમાં વધતા સ્ક્રીન ટાઈમ બાબતે ચિંતા વ્યક્ત કરવામાં આવી.

ઉચ્ચ કારકિર્દી માટે રોજ 4 થી 5 કલાક પુસ્તક વાંચવાની ટેવ પાડવા સૂચન કર્યું.

ઉચ્ચ કારકિર્દી માટે રોજ 4 થી 5 કલાક પુસ્તક વાંચવાની ટેવ પાડવા સૂચન કર્યું.

વિદ્યાર્થીઓમાં એકાગ્રતા વધારવા માટે નિયમિત યોગાભ્યાસ કરવા સમજાવ્યું.

કલેક્ટરે રૂ.50 થી 60 લાખના ખર્ચે તૈયાર થયેલ નવી કમ્પ્યુટર લેબનું નિરીક્ષણ કર્યું.

Ahmedabad: ભગવાન જગન્નાથનો દિવ્ય અવતાર, વર્ષમાં એકવાર યોજાતા ભવ્ય સોનાવેશ દર્શન,જુઓ Photos

મેટાલિક લુકમાં છવાઈ ગઈ અશનૂર કૌર, જુઓ સ્ટાઇલિશ ફોટા

Ahmedabad Rath Yatra 2026: જગન્નાથ મંદિરમાં ભક્તિ અને ભોજનનો સંગમ! માલપુવા સહિત વિવિધ વાનગીઓનો મહાપ્રસાદ , જુઓ Photos

Gujaratfirst.com Home