બોલિવૂડ અભિનેત્રી શાલિની પાંડે હાલમાં તેના ગ્લેમરસ ફોટાઓને કારણે ચર્ચામાં
તેણે તાજેતરમાં સોશિયલ મીડિયા પર શેર કર્યા
આ તસવીરોમાં શાલિની ભીની ટી-શર્ટમાં કેમેરા માટે બોલ્ડ પોઝ આપી રહી છે
અભિનેત્રીનું કામ 'જયેશભાઈ જોરદાર' ફિલ્મમાં ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતુ
આ ફિલ્મમાં તે રણવીર સિંહ સાથે જોવા મળી હતી
શાલિની સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે
જ્યાં તાજેતરમાં તેણે ચાહકો સાથે તેના સિઝલિગ લુકની તસવીરો શેર કરી છે