ટીવી એકટ્રેસ શમા સિકંદરે લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે

જેણે ફિલ્મો, ટીવી અને વેબ સીરિઝમાં સારુ કામ કર્યું છે.

43 વર્ષની ઉંમરે પણ તેણે બ્લેક સાડીમાં ફોટોશૂટ કરાવ્યું છે

આ ફોટોશૂટની તસવીરો તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી છે

તસવીરમાં તે બ્લેક સાડીમાં જોવા મળે છે.

ફોટોશૂટમાં શમા સિકંદર ખૂબ જ બોલ્ડ લાગી રહી છે

શમા સિકંદરે વર્ષ 2022માં તેના લાંબા સમયના બોયફ્રેન્ડ જેમ્સ મિલિરોન સાથે લગ્ન કર્યા હતા

Lionel Messi India Tour : દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સી મેસ્સીનાં ભારત પ્રવાસનો પહેલો દિવસ, જુઓ Video, તસવીરો

ધૂંરધંર ફિલ્મમાં અક્ષય ખન્નાના વાયરલ ડાન્સ પાછળની કહાની શું છે?

UNESCO Cultural Heritage List: યુનેસ્કોએ Diwali ને વિશ્વ ધરોહર જાહેર કરી

Gujaratfirst.com Home