શનાયા કપૂર ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવવા આગળ આવી
શનાયા કપૂર સોશિયલ મીડિયા પર એક્ટિવ
શનાયાએ તેના ઇન્સ્ટાગ્રામ પર ફોટા શેર કર્યા
શનાયા તેની લેટેસ્ટ પોસ્ટમાં ઓલિવ-ગ્રીન કલરના આઉટફિટમાં જોવા મળી
શનાયાએ તેના લેટેસ્ટ ફોટોશૂટમાં નો મેકઅપ લુક પસંદ કર્યો છે.
શનાયા કપૂરની પોસ્ટ પર ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે.
શનાયા બોલિવૂડની સાથે સાઉથ સિનેમામાં પણ ડેબ્યૂ કરવા જઈ રહી છે.