શનિદેવને રીઝવવા માટે સૌથી અગત્યની છે શનિ ચાલીસા
શનિ ચાલીસા ને હનુમાન ચાલીસા જેટલી જ શક્તિશાળી ગણવામાં આવે છે
શનિ ચાલીસનો પાઠ પીપળાના ઝાડ નીચે કરવાથી થાય છે વિશેષ લાભ
શનિની પનોતિમાં પણ શનિ ચાલીસા રાહત આપે છે
શનિ ચાલીસાના નિયમિત પઠનથી તમારી સમૃદ્ધિ તરફ ગતિ થાય છે
શનિ ચાલીસાના નિયમિત પઠનથી જીવનમાં નકારાત્મક્તા દૂર થાય છે
શનિ ચાલીસાના નિયમિત પઠનથી આર્થિક સંકટ દૂર થાય છે