ભગવાન શિવના વિવિધ સ્વરુપોનું શિવપુરાણમાં સુચારુ વર્ણન કરવામાં આવ્યું છે
ભગવાન શિવના સાકાર અને નિરાકાર સ્વરુપોને જાણવા આવશ્યક છે
શિવજીના સાકાર સ્વરુપોની વિવિધ છબીઓ આપણે ઠેર ઠેર જોઈ શકીએ છીએ
શિવજીના સાકર સ્વરુપમાં તેમની સાથે માતા પાર્વતી, ગણેશજી અને કાર્તિકેયને જોઈ શકાય છે
શિવજીના સાકર સ્વરુપમાં તેમની સાથે નંદી અને વિવિધ ગણો પણ જોવા મળે છે
શિવજીના નિરાકાર સ્વરુપમાં શિવલિંગનો સમાવેશ થાય છે
શિવલિંગની એકસરખી ઊંચાઈ, જાડાઈ, પહોળાઈ, કે ઊંડાઈનું હોતા નથી તેથી તે શિવજીનું નિરાકાર સ્વરુપ છે