બોલિવૂડની ઉભરતી સ્ટાર શર્વરી વાઘ હાલમાં તેના નવા લુકને કારણે ચર્ચામાં છે.

અભિનેત્રીએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે.

આ ફોટામાં શર્વરીનો ગ્લેમરસ અંદાજ જોઈને ફેન્સ તેના દિવાના બન્યા છે.

તેની કાતિલ અદાઓ અને સ્મિત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

શર્વરી વાઘ પોતાની ફિટનેસ અને યુનિક ફેશન સેન્સ માટે જાણીતી છે.

મિનિમલ મેકઅપ અને સ્ટાઇલિશ આઉટફિટમાં તે સાક્ષાત્ અપ્સરા જેવી લાગે છે.

'મુજ્જા' ફિલ્મની સફળતા બાદ શર્વરીની લોકપ્રિયતામાં જબરદસ્ત વધારો થયો છે.

સોશિયલ મીડિયા યુઝર્સ તેની આ સુંદરતા અને સ્ટાઈલના મન મૂકીને વખાણ કરી રહ્યા છે.

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ દેશભરમાં કરોડો વેપાર વધ્યો

Ayesha Khan: પારંપારિક સાડીમાં અભિનેત્રીએ વરસાવ્યો કહેર, સુંદર લાગી આયેશા ખાન

Train Travel In 2026: ફર્સ્ટ એસીથી જનરલ કોચ સુધી, ટ્રેનમાં કેટલો સામાન લઈ જઈ શકો છો?

Gujaratfirst.com Home