આજે 26મી જૂને ગુરુવારે શશિઆદિત્ય યોગ રચાયો છે
શશિઆદિત્ય યોગમાં ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા રહેતી હોય છે
મિથુન રાશિ સહિત, મેષ, વૃષભ, કર્ક, કન્યા રાશિના જાતકોને થશે વિશેષ આર્થિક લાભ
મિથુન રાશિના જાતકો વિષ્ણુ ભગવાન કૃપાથી આર્થિક રીતે થશે ફાયદો
મેષ રાશિના જાતકો માટે કારકિર્દીની દ્રષ્ટિએ દિવસ શ્રેષ્ઠ રહેશે
નાણાકીય દૃષ્ટિકોણથી કર્ક રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે
મીન રાશિના જાતકો માટે નવો વ્યવસાય શરૂ કરવા માટે સમય શુભ છે