Pahalgam Terror Attack માં સુરતના શૈલેષ કથળિયાનું 

કરુણ મૃત્યુ થયું છે

સુરતના શીતલબેને પીડિતોના ન્યાય માટે મોદી સરકાર પર વિશ્વાસ જાહેર કર્યો છે

Pahalgam Terror Attack ના પીડિતોને યોગ્ય ન્યાય મળશે- શીતલબેન

પુલવામા હુમલામાં પીડિતોને જે ન્યાય મળ્યો હતો તેવો જ ન્યાય મોદી સરકાર અપાવશે - શીતલબેન

Pahalgam Terror Attack બાદ સુરત પહોંચવામાં રાજ્ય સરકારે બહુ મદદ કરી - શીતલબેન

શીતલબેને ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીનો આભાર માન્યો હતો

શીતલબેને કેન્દ્રીય જળ મંત્રી સી. આર. પાટીલે કરેલ મદદને યાદ કરી હતી

શિયાળામાં રોજ કેટલી લવિંગ ખાશો તો થશે વધુ ફાયદો?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

Gujaratfirst.com Home