બોલિવૂડ અભિનેત્રી શેરલિન ચોપરાએ સો. મીડિયા પર પોતાની નવી તસવીરો શેર કરી.

39 વર્ષની શેરલિન પિંક કલરની બિકિનીમાં જોવા મળી, સ્ટાઇલિશ અને બોલ્ડ લુકે ચાહકોનું ધ્યાન ખેંચ્યું.

નવી તસવીરોમાં શેરલિન પોતાનું ટોન્ડ ફિગર અને એબ્સ ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

શેરલિને સ્વિમિંગ પૂલ પાસે અલગ-અલગ કૅન્ડિડ પોઝ આપ્યા છે.

શેરલિન હાલમાં ગોવામાં વેકેશન માણી રહી છે. આ દરમિયાન તેણે પોતાના વેકેશનની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

શેરલિનની તસવીરો પર ચાહકોએ તેની સુંદરતા અને સ્ટાઇલની પ્રશંસા કરી છે. 

શેરલિન ચોપરા ઇન્સ્ટાગ્રામ પર અવારનવાર પોતાના ફોટોશૂટ અને ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.

શેરલિન હાલમાં ફિલ્મી પડદા પર ઓછી જોવા મળે છે. જોકે, ઇવેન્ટ્સ અને પોડકાસ્ટમાં તેની હાજરી જોવા મળે છે. 

પાકિસ્તાનને 1 વિકેટે હરાવી ભારત 9 મી વખત બન્યું ચેમ્પિયન, જુઓ ઐતિહાસિક જીતની તસવીરો

Radhika ના Lehenga ની કારીગરી જોઈ રહી જશો દંગ, જુઓ તસવીરો

કાવ્યા મારન અને અનિરુદ્ધના લગ્નની નવી તસવીરો વાયરલ, શાહી અંદાજે જીત્યાં ચાહકોનાં દિલ

Gujaratfirst.com Home