શિલ્પાએ દેવી માતાના આશીર્વાદ લઈ પૂજા-અર્ચના કરી 

મંદિરના ગર્ભગૃહની સુંદર ઝલક પણ શિલ્પાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં દર્શાવવામાં આવી છે

એક ખાસ વિડિયોમાં શિલ્પા દેવી ત્રિપુરાસુંદરીની મૂર્તિ સામે ભક્તિભાવથી પૂજા કરતી જોવા મળે છે

શિલ્પાએ આ મુલાકાત વખતે ગુલાબી રંગની પરંપરાગત સાડી અને હળવા દાગીના પહેર્યા હતા

તેની સાથે બે મિત્રો પણ આ ધાર્મિક મુલાકાતમાં પરંપરાગત પોશાકમાં સામેલ થઈ હતી

શિપ્લાની આગામી ફિલ્મ 'કેડી ધ ડેવિલ' 30 એપ્રિલ 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે

PM MODI ની 'ગિફ્ટ ડિપ્લોમસી'એ વધારી ભારતની શાન

શું ટાઈમ ટ્રાવેલ શક્ય છે?

International Tea Day: આ છે ભારતની 10 સૌથી પ્રખ્યાત અને લોકપ્રિય ચા વેરાયટીઝ

Gujaratfirst.com Home