શિલ્પા શેટ્ટીએ પિંક એથનિક ડ્રેસના ફોટો શેર કરીને મચાવી દીધી સનસનાટી

શિલ્પા શેટ્ટી માત્ર એક ફિટનેસ ક્વીન જ નથી, પણ એક ફેશન આઈકોન પણ છે

શિલ્પા શેટ્ટી ટ્રેન્ડિંગ ડિઝાઈન આઉટફિટ્સ સાથે પોતાના દેખાવને આકર્ષક બનાવે છે

શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

શિલ્પા શેટ્ટીએ કરેલ પોસ્ટ વાયરલ પણ થાય છે અને ફેન્સ પસંદ પણ કરે છે

તાજેતરમાં શિલ્પાએ પિંક એથનિક ડ્રેસના ફોટો શેર કર્યા છે

શિલ્પા શેટ્ટીએ 57,500 રૂપિયાનો ગુલાબી ગુલાલ કફ્તાન સેટ પહેરેલા ફોટોઝ શેર કર્યા છે

શિલ્પાના આ ગુલાબી અવતારે ઈન્ટરનેટ પર સનસનાટી મચાવી દીધી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home