રાજસ્થાનના આ હિલ સ્ટેશનની સામે માલદીવ પણ Fail
આ હિલ સ્ટેશન ખૂબ જ સુંદર છે અને ટૂરિસ્ટોને તે ખૂબ પસંદ આવે છે.
આ હિલ સ્ટેશનનું નામ માઉંટ આબુ છે. આ રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન છે.
અહીં તમે રોક ક્લાઈમ્બિંગનો આનંદ લઇ શકો છો
માઉંટ આબુમાં તમને પહાડ પણ મળશે અને ઝરણા પણ.
આ હિલ સ્ટેશન ટ્રેકિંગ અને કેંપિંગ માટે પણ બેસ્ટ છે.
આ હિલ સ્ટશન પોતાના શાંત અને ખૂબ સુંદર માહોલ માટે ખૂબ જાણીતું છે.