Shiv Puja Rules: ભગવાન શિવની પૂજામાં કેટલીક બાબતો વર્જિત છે. 

હળદર:શિવલિંગ પર હળદર ન ચડાવો, કારણ કે તે સ્ત્રીત્વ અને સૌંદર્યનું પ્રતીક છે.

કેતકીનું ફૂલ:બ્રહ્માજીના ખોટા સાથને કારણે શિવે કેતકીના ફૂલનો ત્યાગ કર્યો છે.

શંખનું જળ: શિવે શંખચૂડનો વધ કર્યો હોવાથી શંખથી જલાભિષેક વર્જિત છે.

તુલસીના પાન: શિવ પૂજામાં તુલસી અર્પણ કરવા શાસ્ત્રોમાં નિષેધ છે.

બિલીપત્ર: પૂજામાં હંમેશા અખંડિત (આખા) બિલીપત્રનો જ ઉપયોગ કરવો.

આહાર શુદ્ધિ: પૂજાના દિવસે માંસાહાર, ડુંગળી-લસણ અને નશાનો ત્યાગ કરવો.

વ્યવહાર:મન શુદ્ધ રાખવું; ક્રોધ, અપશબ્દો અને અપમાનથી દૂર રહેવું.

શેરડીનો રસ પીવાના મેજિકલ ફાયદા, જાણો

IAS બનવા માટે IPS ની ટ્રેનિંગ છોડનાર વિપુલ ચૌધરીને જાણો

Ahaan Pandey: બ્લેક એન્ડ વ્હાઈટ સૂટમાં હેન્સમ લાગ્યો સૈયારાનો ‘ક્રિશ કપૂર’

Gujaratfirst.com Home