વિષ્ણુ સહસ્ત્રનામ જેટલું જ શક્તિશાળી છે શિવ સહસ્ત્રનામ સ્તોત્ર

શિવ સહસ્ત્રનામ સ્તોત્ર ભગવાન શિવના 1000 પવિત્ર નામો દર્શાવે છે

શિવ સહસ્ત્રનામમાં દર્શાવેલ દરેક નામ શિવના ગુણનું વર્ણન કરે છે

શિવ પુરાણમાં શિવ સહસ્ત્રનામ સ્તોત્રનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે

શ્રાવણમાં શિવ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ કરવાથી મનોવાંચ્છિત ફળ મેળવી શકાય છે

વહેલી સવારે શિવ સહસ્ત્રનામ સ્તોત્રનું પઠન કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે

શિવ સહસ્ત્રનામ સ્તોત્રના પઠન માત્રથી પાપોનો નાશ થાય છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home