અભિનેત્રી શોભિતા રાણાએ ઇન્ટરનેટ પર ઓરેન્જ લૂકથી ધમાલ મચાવી દીધી છે

આ વખતે જાળીદાર ડ્રેસમાં શોભિતાનો બીચ પર બૉલ્ડ અવતાર જોવા મળ્યો છે

ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે

બૉલીવુડની એકટ્રેસ શોભિતા રાણા હૉટ અદાઓ માટે જાણીતી છે

31 વર્ષીય શોભિતા પૉપ્યૂલર એકટ્રેસ અને મૉડલ પણ છે

શોભિતા રાણાએ પંજાબી ફિલ્મ 'પંજાબ દી ફ્લાઇટ'થી ડેબ્યૂ કર્યું હતુ

શોભિતા રાણાએ 'ગોલૂ ઔર પપ્પુ'થી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ

2018માં શોભિતા રાણાએ બૉયફ્રેન્ડ તરુણ અગ્રવાલ સાથે લગ્ન કરી લીધા

જાણો જાણિતી ગ્લોબલ સિંગર ટેલર સિવફ્ટની અજાણી વાતો

Lionel Messi India Tour : દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સી મેસ્સીનાં ભારત પ્રવાસનો પહેલો દિવસ, જુઓ Video, તસવીરો

ધૂંરધંર ફિલ્મમાં અક્ષય ખન્નાના વાયરલ ડાન્સ પાછળની કહાની શું છે?

Gujaratfirst.com Home