ચોખા રાંધતા પહેલા તેને ધોવા જોઈએ કે નહીં?

ભારતીય ઘરોમાં ચોખા રાંધતા પહેલા તેને 2-3 વાર ધોવાની વર્ષો જૂની પરંપરા છે, જેથી તેની ઉપરની ગંદકી દૂર કરી શકાય.

નવા સંશોધનો દર્શાવે છે કે ચોખાને વધુ પડતા ધોવાથી તેમાં રહેલા આયર્ન, ઝિંક અને કોપર જેવા પાણીમાં દ્રાવ્ય પોષક તત્વો ઓછા થઈ શકે છે.

કેટલાક અભ્યાસોનું માનવું છે કે ચોખાને ધોવાથી તેમાંથી માઈક્રોપ્લાસ્ટિક અને અન્ય અશુદ્ધિઓ દૂર કરવામાં મદદ મળે છે.

આજના સમયમાં સુપરમાર્કેટમાં મળતા પેકેજ્ડ ચોખા પહેલેથી જ મશીનો દ્વારા સાફ કરેલા હોય છે, તેથી તેને વારંવાર ધોવાની જરૂર રહેતી નથી.

જો તમારે ચોખામાંથી ધૂળ કે માઈક્રોપ્લાસ્ટિક જેવી અશુદ્ધિઓ દૂર કરવી હોય, તો તેને માત્ર 1 કે 2 વાર હળવા હાથે ધોવા જોઈએ.

Salangpur: એકાદશી અને શનિવારનો સંયોગ, દાદાને ધરાવાયો ફળોનો ભવ્ય અન્નકૂટ

Surat Flood : પૂરગ્રસ્ત સુરતને ફરી બેઠું કરવાની DYCM હર્ષભાઈ સંઘવીની યુદ્ધસ્તરીય કવાયત !

Trans Fat: પેકેજ્ડ ફૂડમાં છુપાયેલું ટ્રાન્સ ફેટ, કેટલું જોખમી?

Gujaratfirst.com Home