શ્રદ્ધા કપૂરના બોયફ્રેંડ સાથેના સંબંધો હવે ચર્ચામાં છે 

શ્રદ્ધા કપૂર અને રાહુલ મોદી વચ્ચેના સંબંધો જૂન મહિનામાં official થયા હતા 


શ્રદ્ધા કપૂરે લેખક-સહાયક નિર્દેશક રાહુલ મોદી સાથે તસવીર શેર કરી હતી 

તેથી સ્પષ્ટ થઈ ગયું હતું કે અફવાઓ સાચી છે અને શ્રદ્ધા રાહુલને ડેટ કરી રહી છે


માત્ર એક મહિના પછી, શ્રદ્ધા કપૂરે રાહુલ અને તેના પાલતુ કૂતરાને Instagram પર અનફોલો કરી દીધા છે

તેના ઈન્સ્ટાગ્રામ 'ફોલોઈંગ' લિસ્ટનો સ્ક્રીનશોટ વાયરલ થવા લાગ્યો છે 

રેડિટથી લઈને ઈન્સ્ટાગ્રામ સુધી તેની ચર્ચા શરૂ થઈ


તેઓએ થોડા સમય પહેલા આ સંબંધને ઓફિશિયલ કરી દીધો હતો

હવે તેમના સંબંધોનો અંત આવ્યો હોવાની ચર્ચા છે 

ધૂંરધંર ફિલ્મમાં અક્ષય ખન્નાના વાયરલ ડાન્સ પાછળની કહાની શું છે?

UNESCO Cultural Heritage List: યુનેસ્કોએ Diwali ને વિશ્વ ધરોહર જાહેર કરી

શ્વેતા તિવારીની દીકરીએ લૂંટ્યું દિલ: 'બેબી ડોલ' પલક તિવારીનો નવો લુક વાયરલ

Gujaratfirst.com Home