'STREE 2' હવે સિનેમાઘરોમાં RELEASE થવા તૈયાર છે 

આ ફિલ્મનો પહેલો ભાગ લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો 

 6 વર્ષની રાહ જોયા બાદ હવે આ ફિલ્મની સિક્વલ આવી રહી છે

તમને જણાવી દઈએ કે, ફિલ્મમાં ઘણા દિગ્ગજ કલાકારો હાજર છે

રાજકુમાર રાવે આ ફિલ્મ કરવા માટે શ્રદ્ધા કપૂર કરતાં વધુ ફી લીધી છે

'STREE 2' માટે રાજકુમાર રાવે 6 કરોડ રૂપિયા લીધા છે

આ ફિલ્મમાં માટે શ્રદ્ધાએ લગભગ 5 કરોડ રૂપિયા લીધા છે

તો રુદ્રના પાત્ર માટે પંકજ ત્રિપાઠીએ માટે લગભગ 3 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે

બીજી તરફ અપારશક્તિ ખુરાનાએ 70 લાખ રૂપિયામાં અને અભિષેક બેનર્જીએ 55 લાખ રૂપિયામાં ફિલ્મ સાઈન કરી છે

ધૂંરધંર ફિલ્મમાં અક્ષય ખન્નાના વાયરલ ડાન્સ પાછળની કહાની શું છે?

UNESCO Cultural Heritage List: યુનેસ્કોએ Diwali ને વિશ્વ ધરોહર જાહેર કરી

શ્વેતા તિવારીની દીકરીએ લૂંટ્યું દિલ: 'બેબી ડોલ' પલક તિવારીનો નવો લુક વાયરલ

Gujaratfirst.com Home