મધ્ય પ્રદેશની પવાઈ ટેકરીઓમાં આવેલ છે શ્રી હનુમાનજી ભાટ મંદિર
શ્રી હનુમાન ભાટ મંદિર કુદરતના ખોળે વસેલું છે
આ મંદિર પહોંચતા પહેલા ચડવા પડે છે 1100 પગથિયા
હનુમાનજી ઉપરાંત મહાદેવજી, રામ પરિવાર અને રાધા કૃષ્ણના પણ મંદિરો આવેલા છે
શ્રી હનુમાન ભાટ મંદિર કુદરતના ખોળે વસેલું છે
દર મંગળવાર અને શનિવારે ભક્તોની ભારે ભીડ ઉમટે છે
દર વર્ષે જાન્યુઆરી મહિનામાં અહીં એક વિશાળ મેળો ભરાય છે