શુભાંગી શર્માએ ખોલ્યું બોલ્ડ સીન્સ પાછળનું રાજ

શુભાંગીના જણાવ્યા પ્રમાણે આવા સીન સંપૂર્ણપણે પ્રોફેશનલ રીતે શૂટ કરવામાં આવે છે.

શુભાંગીને પૂછવામાં આવ્યું કે રોમેન્ટિક સીન દરમિયાન ક્યારેય હીરો માટે રિયલ ફીલિંગ્સ જાગી છે?

એક્ટ્રેસે કહ્યું કે ઈન્ટિમેટ સીન કરતી વખતે તેને ક્યારેય રિયલ ફીલિંગ્સ આવી નથી.

શુભાંગીના કહેવા પ્રમાણે સીન દરમિયાન ડિરેક્ટર સતત એક્ટર્સને ડાયરેક્શન આપતો રહે છે. તેથી સીનને પર્સનલ રીતે લેવાનો સવાલ જ નથી.

શુભાંગીએ કહ્યું કે સેટ પર તે માત્ર પોતાના કામ પર ધ્યાન આપે છે અને સીન પૂરો થયા બાદ સીધી ઘરે જાય છે.

શુભાંગીને સેટ પર બદતમીજી કે કાસ્ટિંગ કાઉચ અંગે પણ પૂછાયું હતું. એક્ટ્રેસે કહ્યું કે તેની દબંગ પર્સનાલિટીને કારણે કોઈએ તેને આવી રીતે અપ્રોચ કરી નથી.

“The Moon is Ours!” ટ્રમ્પના દાવાથી ચંદ્ર પર અમેરિકાના અધિકારનો વિવાદ

અનાયા બાંગર ફરી એકવાર લેટેસ્ટ ફોટોશૂટને લઈને ચર્ચામાં. ગ્લેમરસ અંદાજ સો. મીડિયા પર વાયરલ

અમદાવાદમાં રિક્ષા અને ટેક્સી ચાલકોની 4ની દિવસની હળતાળ

Gujaratfirst.com Home