નાસાના એક્સિઓમ-4 અવકાશ મિશનના પાયલોટ શુભાંશુ શુક્લા ભારત પરત ફર્યા

Shubhanshu Shukla નું દિલ્હી એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું

મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ખુદ ઉપસ્થિત રહીને કર્યુ ઉમળકાભેર સ્વાગત

શુભાંશુ શુકલાના પત્ની, દીકરો અને પિતા એરપોર્ટ પર ઉપસ્થિત રહ્યા હતા

એરપોર્ટ પર તિરંગા સાથે ઉપસ્થિત લોકોએ ભારત માતા કી જયના નારા લગાવ્યા

શુભાંશુ આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળશે

શુભાંશુ શુકલાએ 18 દિવસ ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટરમાં વિતાવ્યા હતા

શું પલાશ મુછલ અને સ્મૃતિ મંધાના 20 નવેમ્બરે લગ્ન કરશે? લગ્નનું કાર્ડ થયું વાયરલ

TSE-2025: ત્રિ-સેવા કવાયત-2025 "ત્રિશૂલ" માં જોવા મળી ત્રણેય સેનાની તાકાત

24 વર્ષીય અવનીત કૌરની ખૂબસુરતી પર દિલ હારી બેઠા ફેન્સ

Gujaratfirst.com Home