45 વર્ષીય શ્વેતા તિવારીએ સુંદરતાનો કહેર વરસાવ્યો.

ઓલિવ ગ્રીન રફલ સ્કર્ટમાં ખૂબ જ આકર્ષક લાગી શ્વેતા તિવારી.

આ ઉંમરે પણ શ્વેતા પોતાને એકદમ ફીટ રાખે છે.

શ્વેતા બે બાળકોની ( પલક 25 વર્ષ, રેયાંસ 9 વર્ષ) માતા છે.

તે પરફેક્ટ ડાયેટ અને રૂટિન વર્કઆઉટમાં પર્યાપ્ત સમય આપે છે.

શ્વેતાએ કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી જેમાં તે સ્ટાઈલિશ લાગે છે.

'Dhurandhar 2': 'ધુરંધર 2' ના નિર્માતાઓને મળી કાનૂની નોટિસ

Banaskantha માં આંતરજ્ઞાતિય લગ્ન વિવાદે પકડ્યું જોર! હવે ચૌધરી સમાજની માગ

Show માં Kiss, પ્રેમ કે ખેલ? શું અભિનેત્રીએ બોયફ્રેન્ડને આપ્યો દગો!

Gujaratfirst.com Home