સ્માર્ટફોન ચાલશે સુપરફાસ્ટ!, આ રહી મોબાઈલ ક્લીનઅપ ગાઈડ

ફોનમાંથી બિનજરૂરી એપ્લિકેશન્સને તાત્કાલિક અનઇન્સ્ટોલ કરો

એપ્સનો કેશ ડેટા નિયમિત સાફ કરવાથી ફોનની ગતિ વધે છે

ફોનનું ઓપરેટિંગ સિસ્ટમ હંમેશા લેટેસ્ટ વર્ઝન પર અપડેટ રાખો

ફોનની મેમરી ફૂલ ન થવા દો અને વધારાના ફોટા-વીડિયો ડિલીટ કરો

કામ વગર બેકગ્રાઉન્ડમાં ચાલતી એપ્સને બંધ કરી દેવી જોઈએ

ફોનના સેટિંગ્સમાં જઈને એનિમેશન સ્કેલ ઘટાડવાથી સ્પીડ વધે છે

ઓછી મેમરી વાળા ફોનમાં એપ્સના 'Lite' વર્ઝન વાપરવાનો આગ્રહ રાખો

ફોનને અઠવાડિયામાં એકવાર રિસ્ટાર્ટ કરવાથી સિસ્ટમ ફ્રેશ થાય છે

IAF An-32 crash: ભારતીય વાયુસેનાના An-32 વિમાનનો અકસ્માત, 5 જવાનો શહીદ, 1 સુરક્ષિત

રોજ સવારે જવનું પાણી પીવાથી થાય છે અગણિત ફાયદા

Salangpur Dham : કષ્ટભંજનદેવ હનુમાનજીના ગર્ભગૃહમાં સુવર્ણ કળશથી વિશેષ સુશોભન

Gujaratfirst.com Home