નકલી મધથી બચો, શુદ્ધતા ચકાસવા માટેની બેસ્ટ અને સરળ રીતો

પાણીથીચકાસણી

એક ગ્લાસ પાણીમાં મધ નાખતા તે નીચે બેસી જાય તો તે શુદ્ધ છે

રૂ વડે પરિક્ષણ

મધમાં ડૂબાડેલા રૂને સળગાવતા તે તરત સળગે તો મધ અસલી છે

અંગૂઠા પર પરિક્ષણ

જો મધ અંગૂઠા પર મૂકતા ફેલાવાને બદલે જામી રહે તો તે શુદ્ધ ગણાય

ટીશ્યુ પેપર ટેસ્ટ

મધને ટીશ્યુ પેપર પર મુકતા તે પેપર દ્વારા શોષાય નહીં તો તે અસલી છે

ટીપું ટેસ્ટ

શુદ્ધ મધનું ટીપું સપાટી પર પડતા જ તરત ફેલાતું નથી

વિનેગરનો ઉપયોગ

મધમાં વિનેગર અને પાણી ઉમેરતા ફીણ વળે તો તે મધ નકલી હોઈ શકે

ગંધથીઓળખ

અસલી મધમાં ફૂલોની હળવી અને કુદરતી સુગંધ આવે છે

સ્વાદમાં તફાવત

શુદ્ધ મધ ખાધા પછી ગળામાં થોડી બળતરા કે તીખાસ અનુભવાય છે

રંગની પરખ

કુદરતી મધનો રંગ સમય જતાં થોડો ઘાટો થઈ શકે છે

IAF An-32 crash: ભારતીય વાયુસેનાના An-32 વિમાનનો અકસ્માત, 5 જવાનો શહીદ, 1 સુરક્ષિત

રોજ સવારે જવનું પાણી પીવાથી થાય છે અગણિત ફાયદા

Salangpur Dham : કષ્ટભંજનદેવ હનુમાનજીના ગર્ભગૃહમાં સુવર્ણ કળશથી વિશેષ સુશોભન

Gujaratfirst.com Home