ગદર 2 થી ફેમસ થયેલી સિમત કૌર સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે.
તાજેતરમાં તેની બોલ્ડ તસવીરોએ ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે
બીચ પર સ્ટાઈલિશ અંદાજમાં સિમરતનો કોન્ફિડન્સ જોવા જેવો છે.
ક્લોઝ-અપ પોઝમાં સિમરતનો નેચરલ ગ્લો ફેન્સનું દિલ જીતી રહ્યો છે.
સનસેટ દરમિયાન તેનો બિંદાસ એટીટ્યુડ તસવીરોમાં સાફ દેખાય છે.
સની દેઓલની ઓન-સ્ક્રીન વહુનો આ બોલ્ડ અવતાર વાયરલ થયો છે.
સિમરતે જણાવ્યું કે તે હાલ વેકેશન મૂડમાં લાઈફ એન્જોય કરી રહી છે.