સિંગતેલના ભાવમાં ફરીથી 20 રુપિયાનો વધારો ઝીંકાયો
છેલ્લા 5 દિવસમાં સિંગતેલના ભાવમાં કુલ 80 રુપિયાનો વધારો
હવે સિંગતેલનો ડબો 2430 રુપિયાને પાર થયો છે
કપાસિયા તેલમાં 20 રુપિયાનો વધારો ઝીંકાયો છે
જ્યારે પામતેલમાં 40 રુપિયાનો વધારો નોંધાયો છે
તેલ વેપારમાં અનુકૂળ સંજોગો છતાં ભાવ વધારો થતા સવાલો ઉઠ્યા
ખાદ્યતેલની આયાત મામલે બેઝિક ડ્યૂટીમાં ઘટાડો છતાં ભાવ વધારો થયો