આ શાકભાજીનો રસ તમારી સ્કીનને આપશે અરીશા જેવી ચમક.
ટામેટાં
જો તમારા ચહેરા પર ડાઘ, રંગદ્રવ્ય અથવા ટેનિંગ હોય તો ટામેટાંનો રસ વાપરી શકાય છે.
ટામેટાંના ગુણ
ટામેટાં તમારી ત્વચાને ઊંડે સુધી સાફ કરવામાં મદદ કરે છે, જેનાથી તે સ્વચ્છ રહે છે.
બટાકા
ત્વચાની ચમક વધારવા, ટેનિંગ દૂર કરવા અને રંગ સુધારવા માટે બટાકાનો રસ ખૂબ જ અસરકારક છે.
બટાકા
તમે બટાકાનો રસ સીધો તમારા ચહેરા પર લગાવી શકો છો.
બીટરૂટ
બીટ ખાવાથી તમારા સ્વાસ્થ્ય અને ત્વચા પર અદ્ભુત અસર પડે છે.
બીટરૂટ
બીટના રસને સીધો તમારા ચહેરા પર લગાવી શકો છો અને તેની માલિશ પણ કરી શકો છો.
કાકડી
કાકડીનો રસ સીધો તમારા ચહેરા પર લગાવી શકો છો. તેને ટામેટાના રસમાં ભેળવીને પણ લગાવી શકો છો.
કાકડીનો પ્રભાવ
કાકડી તમારી ત્વચાને હાઇડ્રેટ કરે છે, અને રિલેક્સ ફીલ કરાવે છે.
ગાજર
ગાજરના રસને મધમાં ભેળવીને તમારા ચહેરા પર લગાવી શકો છો.
ગાજર
ગાજરમાં વિટામિન A નો ઉત્તમ સ્ત્રોત છે. તે ખીલ ઘટાડવામાં અને ત્વચાને ચમકદાર બનાવવામાં મદદ કરે છે.