શાહરુખ ખાન ફેન્સ વિશ્વભરમાં કરોડો છે 

લોકો તેમની શાનદાર એક્ટિંગની સાથે તેમની ફિટનેસના પણ ફેન છે 

59 વર્ષની વયે પણ તેઓ ખૂબ જ ફિટ અને હેન્ડસમ લાગે છે

તેઓ પોતાની ડાયટથી લઈને કસરત સુધી બધા પર ખૂબ જ કામ કરે છે 

તેમની સફળતા મહેનતમાં રહેલી છે, જેના માટે તે પોતાની ઊંઘ, આરામ અને ભોજનનો પણ બલિદાન આપે છે

SRK એ એક ઇન્ટરવ્યૂમાં પોતાની લાઈફ સ્ટાઇલ વિશે જણાવ્યું હતું 

તેમણે જણાવ્યું હતું કે તે સવારે 5 વાગે સૂઈ જાય છે પરંતુ 9 કે 10 વાગે ઉઠી જાય છે

તેમણે વધુમાં કહ્યું હતું કે, તે રાત્રે 2 વાગ્યાની આસપાસ કામ પર પહોંચે છે અને સૂતા પહેલા કસરત પણ કરે છે

વધુમાં તેમણે કહ્યું હતું કે તેઓ માત્ર દિવસમાં એક જ વાર ખાય છે 

અંતમાં તેમણે કહ્યું કે તેમણે કોવિડના સમયમાં ઘરે બોડી બનાવી હતી 

જાણો જાણિતી ગ્લોબલ સિંગર ટેલર સિવફ્ટની અજાણી વાતો

Lionel Messi India Tour : દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સી મેસ્સીનાં ભારત પ્રવાસનો પહેલો દિવસ, જુઓ Video, તસવીરો

ધૂંરધંર ફિલ્મમાં અક્ષય ખન્નાના વાયરલ ડાન્સ પાછળની કહાની શું છે?

Gujaratfirst.com Home